Advertisement

Latest Jobs

6/recent/ticker-posts

Anyror Gujarat 7/12 online Utara 2024 :1951 થી આજ સુધી 7/12 ઉતારા ઘરે બેઠા મેળવો । Rural Land Records Online

Advertisement

Advertisement

Anyror gujarat 7/12 online utara : કઢાવવા માટેની સંપૂર્ણ રીત આજ આ આર્ટિકલ માં કરવામાં આવશે. 7/12 ના ઉતારા download કરવા માટે અને જમીન સર્વે નંબર જોવા માટે તમારે anyror.gujarat ની ઓફિસિઅલ વેબસાઈટ પર જવાનું રહેશે અથવા  i-ora પોર્ટલ પર જઈને પણ તમે 1951થી જુની 7 12 ના ઉતારા ઓનલાઇન ડાઉનલોડ 2024 કરી શકો છો. anyror@anywhere near gandhinagar, gujarat Revenue Department માં ઓફલાઈન સેવા ઉપલબ્ધ છે. 7/12 utara online website anyror.gujarat.gov

7/12 ની નકલ online print gujarat કઢાવવા માટે પણ તમારે anyror gujarat પોર્ટલ પર જવું પડશે અને ત્યાંથી તમે (જમીન રેકોર્ડ જોવા માટે) ગ્રામીણ લેન્ડ રેકર્ડ અને શહેરી લેન્ડ રેકર્ડ મેળવી શકો છો. anyror@anywhere gujarat પરથી તમે જમીન સર્વે નંબર જોવા માટે બધી જ વિગતો મેળવી શકો છો.  anyror 7/12 utara near ahmedabad, gujarat તમે જાણી શકો છો.

  • 7/12 gujarat anyror (ગુજરાત)
  • 8 અ ના ઉતારા
  • e-CHAVDI (ઈ-ચાવડી)
  • જૂના સ્કેન કરેલા ગામ નંબર– 7/12 ની વિગતો)
  • જૂના સ્કેન કરેલા હકક પત્રક ગામ નંબર-6 ની વિગતો)
  • VF-7 Survey No Details (ગામ નંબર-7 ની વિગતો)
  • ગા.ન- 8અ ની વિગતો)
  • VF-6 એન્ટ્રી Detail (હક્ક પત્રક ગા. ન. 6 ની વિગતો)
  • 135-D Notice for Mutation ( હક્ક પત્રક ફેરફાર માટે 135-ડી ની નોટીસ)
  • New Survey No From Old For Promulgated Village
  • Entry List By Month Year
  • Integrated Survey No Detail (સરવે નંબરને લગતી સંપૂર્ણ માહિતી)
  • Revenue Case Details
  • Know Khata By Owner Name (ખાતેદારના નામ પરથી ખાતુ જાણવા)
  • Know Survery No Detail By UPIN
  • પ્રિમિયમ ભરવા પરવાનગી મેળવવા
  • બિનખેતી પરવાનગી મેળવવા,
  • બિનખેતી પ્રિમિયમ સાથે બિનખેતી પરવાનગી
  • પ્રામાણિક ઔદ્યોગિક હેતુ પ્રમાણપત્ર મેળવવા
  • જમીન ખરીદવા પરવાનગી મેળવવા
  • હક્કપત્રક સંબંધિત અરજી
  • સિટી સરવે કચેરી સંબંધિત અરજીઓ
  • જમીન સર્વે નંબર નકશો જોવા માટે
  • જમીન માપણી સંબંધિત અરજી
  • ખેડૂત ખરાઈ પ્રમાણપાત્ર મેળવવા
  • ગુજરાત જમીન પચાવવા પર અધિનિયમ-2020

7/12 અને 8અ ના ઉતારા માં કઈ કઈ વિગતો નો સમાવેશ થાય છે ?

7/12 gujarat anyror (ગુજરાત) મેળવવી ની રીત (જમીન રેકોર્ડ જોવા માટે) 

URBAN Land Records (જમીનનો રેકોર્ડ જોવા માટે – શહેરી) માટે સાત બાર ના ઉતારા

 જો તમે શહેરી વિસ્તારમાં રહો છો તો તમારે urban land record પર ક્લિક કરવાની રહેશે. નીચે મુજબ ના સ્ટેપ ફોલો કરીને તમે શહેરી વિસ્તાર સાત બાર ના ઉતારા ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી શકો છો. 7/12 ની નકલ online print gujarat

URBAN Land Records (જમીનનો રેકોર્ડ જોવા માટે – શહેરી) નીચે મુજબ

  1. Survey No Detail (સરવે નંબરની વિગતો)
  2. 7/12 utara online website
  3. 135–D Notice Details
  4. Know Survey No. By Owner Name
  5. Entry List By Month Year
  6. Know Survey No Detail By UPIN
  7. સૌ પ્રથમ તમારે anyror gujarat ની વેબસાઈટ પર જવાનું રહેશે. 
  8. પછી તમારે URBAN Land Records (જમીનનો રેકોર્ડ જોવા માટે – શહેરી) વિકલ્પ પર ક્લિક કરવાની રહેશે જે નીચે ફોટો મુજબ ખુલશે.

  1. પછી તમે જે સુવિધા નો લાભ લેવા માંગતા હોય એ સિલેક્ટ કરવાનું રહેશે,
  2. પછી તમારે તમારો જીલ્લો , સીટી સરવે ઓફીસ , વોર્ડ , સર્વે નંબર અને શીટ નંબર ની વિગત ભરવાની રહેશે.
  3. પછી તમારે કેપ્ચા કોડ નાખવાનો રહેશે અને Get record details પર ક્લિક કરવાની રહેશે.
  4. નવો પેજ ખુલશે એમાં તમે જે સેવા સિલેક્ટ કરી હશે એ ખુલશે અને તેની પ્રિન્ટ પણ કાઢી શકશો.

Conclusion

આજે આપણે આ આર્ટિકલ માં Anyror gujarat 7/12 online utara કઈ રીતે download કરવા એ જાણ્યું. સાત બાર ના ઉતારા download કરવાં માટે iora gujarat gov વેબસાઈટ પરથી 7/12 ની નકલ online print કાઢી શકશો.

(નોંધઃજમીનનો રેકર્ડ જોવા માટે https://anyror.gujarat.gov.in વેબ-સાઇટ સિવાય મહેસૂલ વિભાગ, ગુજરાત રાજ્ય ની અન્ય કોઇ વેબ-સાઇટ કે મોબાઇલ એપ નથી. જેની ખાસ નોંધ લેવી.)

મહત્વની લિંક 

હું ગુજરાતમાં 7 12 ના ઉતારા ઓનલાઈન કેવી રીતે મેળવી શકું?

ગુજરાતમાં 7/12 ના ઉતારા ઓનલાઇન મેળવવા માટે તમારે https://anyror.gujarat.gov.in/ વેબસાઈટ પર જવાનું રહેશે અને Rural Land Records (જમીનનો રેકોર્ડ જોવા માટે – ગ્રામીણ) વિકલ્પ પસંદ કરવો પછી VF-7 Survey No Details (ગામ નંબર-7 ની વિગતો) વિકલ્પ પસંદ કરીને તમે 7 12 ના ઉતારા ઓનલાઇન મેળવી શકો છો.

7/12 ઓનલાઈન ઉતારા નો અર્થ શું છે?

ગુજરાત 7/12 ઉતારા એ કાનૂની દસ્તાવેજ છે જે જમીનની માલિકી સ્થાપિત કરે છે

ગુજરાતમાં જંત્રી શું છે?

જંત્રી (ગુજરાત જમીન મૂલ્ય પ્રમાણપત્રની જંત્રી) એ એક કાનૂની દસ્તાવેજ છે જે નિયમિત અંતરાલે મકાન અથવા જમીનના દરનો ઉલ્લેખ કરે છે. ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે જમીન કે મકાનના યુનિટ રેટ નક્કી કરવામાં આવે છે.

7 12 utara online website gujarat માટે કઈ છે?

7 12 utara online website gujarat anyror.gujarat.gov.in છે.

Advertisement

Post a Comment

0 Comments

Advertisement